Tag: Ahmedabad

ઇમરાન ખેડાવાળાના સંપર્કમાં આવેલા 27 પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટાઈન

શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ સ્ક્વોડ સહિતના કર્મીઓ મળીને કુલ…

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બાદ હવે ગુજરાતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા અમદાવાદના રામદેવપીરના…

દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની હોસ્પિટલના સુપ્રિન્ટેનડન્ટ ને ક્વોરન્ટાઈન કરાયા.

અમદાવાદ (Ahmedabad City) શહેર અને જિલ્લા પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ (Coronavirus Cases) વધી રહ્યા છે. તા. 17 એપ્રિલ સવારે 10 વાગ્યા…

21 દિવસોથી ઓફિસો બંધ પણ તોય અ… ધ…ધ…ધ..લાઇટ બિલ આવતાં અમદાવાદીઓ ના જીવ અધ્ધર

લોક ડાઉનમાં ઓફિસો બંધ હોવા છતાં ટોરેન્ટ પાવરે રાહત આપવાની જગ્યાએ છેલ્લા મહિનાના બિલ કરતા 30 થી 40 ટકા રકમ વધારી તગડી રકમના એસ્ટીમેટેડ બિલ મોકલતા વેપારીઓ રોષે ભરાયા છે.…

Exclusive: માન્ચેસ્ટર અમદાવાદમાં કોરોનાં N99 માસ્કનું કપડું તૈયાર થશે: અટીરાને સફળતા

અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા – ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને…

મદનઝાપા વિસ્તારમાં કોરોનાને કારણે એક યુવકનું મોત: વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 06 મોત

ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર આવેલા હનુમાન ફળિયામાં રહેતાં ચિરાગ કાછીયા પટેલનું કોરોનાને કારણે આજરોજ ગોત્રી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. વડોદરા શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં છ વ્યક્તિના મોત…

પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ આવતા ચકચાર:તબલિગી જમાતની તપાસ દરમિયાન નાગરવાડાની મદ્રેસમાંથી 16 વિદ્યાર્થીઓની યાદી મળી હતી.

એક તરફ પારુલ યુનિવર્સિટી ને કોરોના ટેસ્ટિંગની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે , પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી કે જે હાલ ભરૂચ માં છે તેને કોરોનાં પોઝિટીવ આવ્યો…

ગુજરાતમાં નોંધાયેલા 58માંથી 53 કેસ અમદાવાદના જ છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એક પછી એક નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ 58…

Zoom સુરક્ષિત નથી: ગૃહ મંત્રાલય

કોરોના સંકટની વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકો વર્ક ફોર હોમ હાલ કરી રહ્યા છે. અને ઓફિસ મીટિંગો પણ હવે વીડિયો કૉલથી થાય છે. જેના…