Tag: #TheAhmedabadBuzz

અમદાવાદમાં કોરોનાની સ્ટ્રેટજી : કેન્દ્ર સરકાર પણ છે ચિંતામાં

ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે. અને કુલ 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં…

નમસ્તે ટ્રમ્પ માથે પડયું: જગતજમાદારે ઇમિગ્રેશન બંધ કર્યુ

કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ હાલ પુરતું ઈમિગ્રેશન બંધ કર્યુ છે. હવે કોઈ અમેરિકામાં માઈગ્રેટ નહીં થઈ શકે. અમેરિકામાં સ્થાનિકોની નોકરીઓ બચાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત…

એ કોરોના લઇ લો કોરોના…. ૨૦ નો અઢિસો અને ૪૦ નો પાનસો

ના ના ઘભરાવાની જરૂર નથી… કદાચ તમને આવું વાંચીને ગુસ્સો પણ આવ્યો હશે. પરંતુ આજ કાલ અમદાવાદમાં આવું જ કંઈક બની રહ્યું હોય એવું લાગે છે. લોકડાઉનના આ સમયમાં સવારે…

અમદાવાદ કેમ બની રહ્યું છે કોરોના વાયરસનું એપી સેન્ટર ? જાણો શું છે કારણ

એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં જ થયા છે. AMCની હદમાંથી નવા નવા દર્દીઓ વધી રહયા…

સયાજી હોસ્પિટલમાં 60 વર્ષના કોરોનાના દર્દીનું મોત: વડોદરામાં કુલ 7 મોત

સયાજી હોસ્પિટલ ખાતે આજે દાખલ થયેલાં કારેલીબાગના 60 વર્ષિય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજતાં કુલ મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે કુલ 6 દર્દીઓનો ઉમેરો…

હદ છેને: નવાવાડજ માં 14મીએ કોરોના નું બારમું કરાયું: શીરો અને મગનું જમણ થયું

અમદાવાદ શહેરના વાડજ સ્થિત રામાંપીરના ટેકરા પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બે દિવસ પહેલા 14મી એપ્રિલના રોજ પ્રથમ લોકડાઉન પૂર્ણ થતાં કોરોનાનું બારમું યોજીને 25 હજાર લોકોને 500 કિલો ચોખ્ખા ઘીનો શિરો…

Exclusive: માન્ચેસ્ટર અમદાવાદમાં કોરોનાં N99 માસ્કનું કપડું તૈયાર થશે: અટીરાને સફળતા

અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા – ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને…