Tag: #Health #Arrest

કોરોના ના ત્રણ કેસ પોઝીટિવ આવતાં ઉલ્ટા ચશ્માના કલાકાર નું એપાર્ટમન્ટ સીલ કરાયું

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત સરકાર શક્ય એટલા પ્રયાસો કરી…

ગુજરાતમાં 262 દર્દીઓ પૈકી 197 સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા.

262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા અને 358 રિપોર્ટ પેન્ડિગ છે હાલ 215 સારવાર…

કોરોના સામે લડવા મોદીજીએ ઘડ્યો માસ્ટર પ્લાન.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. હવે કોરોના વાયરસ રોગચાળો સામે લડવા નરેન્દ્ર મોદી સરકારે 3…

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે. આ કામગીરી દરેક જિલ્લા કલેટરશ્રી…

વડોદરામાં રેલવેના ડબ્બાને આઇસોલેશન ઓન વ્હીલ્સ માં ફેરવાયા.. જૂઓ તસવીરો

વડોદરામાં કોરોના સંકટમાં સહાયક બનવાના રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર… ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રેલવે હોસ્પિટલમાં કોરોના સારવારની વ્યવસ્થા નિહાળી અને રેલવે ના ડબ્બામાં બનાવવામાં…

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા મસીહને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા…