Tag: Educationbuzz

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની વેફર બનાવતા હતા અને તેમનો…

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ આ એપની વિશ્વાસનીયતા પર ખુદ…

શું અમદાવાદ કોરોનાના થર્ડ સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે? કોરોનાં સામે વધુ મજબૂત બનીએ.

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી…

ભરૂચમાં કોરોનાનો ભડકો:21 દર્દીઓ કોરોનાગ્રસ્ત

ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે શહેરી વિસ્તારો અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં દસ્તક દીધી છે. શુક્રવારના રોજ વધુ આઠ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવતાં જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની…

એએમસી દ્વારા Google map પરથી તમારી આસપાસ કોરોનાનો કોઈ દર્દી નથીને તે જાણી શકાશે.

કોરોના સામે જંગ લડી રહેલા અમદાવાદમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટી કે કયા ફ્લેટમાં કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે તેની માહિતી હવે માત્ર એક જ ક્લીકથી મળી શકશે. જેથી આવા વિસ્તારોમાં અથવા…

મોદીજીનું રાષ્ટ્ર જોગુ સંબોધન સાંભળ્યું અને 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ એક વર્ષ સુધી શોપિંગ નહિ કરવા અને જુલાઈમાં જન્મ દિવસ નહિ ઉજવવાનો સંકલ્પ કર્યો…

દીકરીઓની પ્રેરણા થી માતાપિતા એ એમના સંકલ્પ થી થનારી બચત ગણી રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં કોરોના સંકટમાં સહાયતા રૂપે આપી… બે નાનકડી દીકરીઓના અનુપમ સૌજન્યને જિલ્લા કલેકટરશ્રી એ બિરદાવ્યું અને…

લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં: શિક્ષણ મંત્રી

૧૫મી એપ્રીલ થી ધોરણ ૧૦ અને ૧૨ના પેપર ચેકીંગ ની શક્યતાઓ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોના ધંધા-રોજગાર બંઘ હોવાના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો…

મુનાફ પટેલનું ઇખર ગામ પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈન.

ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટજાહેર કરાયો છે. પૂર્વક્રિકેટર મનાફ પઠાણ પણ ઇખર ગામમાં રહે છે. જેથી મુનાફ…

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે.