Tag: business buzz

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો…

કોંગ્રેસે ખાલી શ્રમિકો ની ટિકિટના પૈસાની ગુલબાગો હાંકી અને ભાજપે ટિકિટના રોકડા ગણી શ્રમિકોને વતન મોકલવા માંડયા

સરકારી આંકડાને સાચા માનિએ તો ગુજરાતમાંથી 82000 શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. છેલ્લા 40 દિવસો થી ભૂખ્યા તરસ્યા રહીને માંડ માંડ ટકી રહેલા શ્રમિકો છેલ્લી છેલ્લી જમા…

અમદાવાદમાં કેન્સર અને કિડની હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 500 બેડની હોસ્પિટલ ગઈ કરાઈ

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મેડિસિટીમાં ઊભી કરાયેલી અદ્યતન ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ ૧૯ માટે ડેજીગ્નેટેડ કર્યા બાદ હાલ મહાનગરમાંથી રોજેરોજ વધી રહેલા કોરોનાના દર્દીઓના લીધે તાબડતોબ કેન્સર તથા કિડની હોસ્પિટલ્સમાં…

BREAKING:વિજય નહેરા થયા હોમ ક્વોરન્ટાઈન

AMC કમિ. નેહરા હોમ ક્વોરન્ટીન, શહેરમાં કોરોનાને કાબૂ કરવાની જવાબદારી મુકેશ કુમાર, પંકજ કુમાર-રાજીવ ગુપ્તાના શિરે વિજય નેહરાની ગેરહાજરી દરમિયાન AMCનો ચાર્જ મુકેશ કુમાર સંભાળશેગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને…

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.…

વીડિયો કોન્ફરસમાં રાચતા રાજકારણીઓ- અધિકારીઓ કોમનમેનની વેદનાનો ખ્યાલ જ નથી

– વતન જવાની માંગ સાથે ટોળાએ ગ્રા.પં. ઓફિસમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે 36 ટીયરગેસ, 36 હેન્ડ ગ્રેનેડ છોડયા : હોમગાર્ડ સહિત ચાર પોલીસને ઇજા – પોલીસના ચાર…

આજે ૪.૩૦વાગ્યે મોદીજી નવું શું કહેવા માંગે છે

કોરોનાના કહેર વચ્ચે દેશમાં આજે (4 મે) લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી ચાલશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે…

સુરતમાં વતન ફરત ફરવા શ્રમિકોની લાઇનો લાગી: સરકારી તંત્રમાં સંકલન નો અભાવ

સુરત. લોક ડાઉન લંબાઈ રહ્યું છે ત્યારે પરપ્રાંતિયોની સાથે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરના સુરતમાં વસતા લોકોને વતન જવા માટે તાલાવેલી વધી છે. વતન જવા માટે સુરતમાં વસતા લોકોએ આજે કલેક્ટર કચેરીએ…

ગુજરાતમાં લોકડાઉન લંબાઈ શકે છે!

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનના બીજા તબક્કાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે, આગામી ૩ મેં ના રોજ લોકડાઉન નો સમયગાળો પૂર્ણ થવા જય રહ્યો છે ત્યારે…

ગુજરાતમાં રેડ ઝોનમાં ૫ના બદલે હવે ૯ જિલ્લાનો સમાવેશ: જાણો કયો જિલ્લો ક્યા ઝોનમાં આવે છે?

■ ગુજરાતમાં રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી.■ ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ,…