મંગળવાર અમદાવાદ માટે અમંગળ બન્યો: કોરોનાથી સૌથી વધુ મોત

ગુજરાતનું કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિત 19 દર્દીના મોત થયા છે અને આ તમામ અમદાવાદના હતા.…

કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ આપ્યો છે. સોમવારે આ અંગે એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. જો કે આ સુવિધા માત્ર એ જ…

GOOD NEWS: કોરોનાં સામેની રસીની ક્લિનિકલ ટ્રાયલ પુરી થઈ ગઈ

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના…

સુરતમાં પોલીસ અને કામદારો વચ્ચે ઘર્ષણ: બે પોલીસ કર્મચારીઓ ને ઇજા

સુરતમાં પોલીસ અને કામદારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વતન જવાની જીદે ચઢેલા કામદારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.જેમાં બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

સુરતની નવી સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીની કાળજી ના લેવાતી હોવાની ફરિયાદ

થોડા દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને યોગ્ય વ્યવસ્થા માટે ન મેસેજ વાયરલ થયા હતા ત્યારબાદ આજે કોરોના માં સપડાયેલી નવાગામની યુવતીને યોગ્ય સુવિધા મળતી નહીં હોવાનો વિડિયો…

લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવાની દરખાસ્ત

કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ ઉડ્ડયન સેવા શરૂ થાય ત્યારે…

આ વડીલ 90 વર્ષે કોરોનાં સામેનો જંગ જીતી ગયા

ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધને કોરોનાને પરાસ્ત કર્યો છે. શહેરના વડવા મઢીયાફળીમાં રહેતા રસુલભાઇ મહંમલભાઇ રાઠોડને 5 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં…

કોરોનાના નવા ૦૬ લક્ષણો મળી આવ્યાં: સેંટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન

અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDCએ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી…

તીખી વાત: લોકડાઉન વધારવા ની સાથે 100% સેનિતાઈઝેશન કરો: યુધ્ધ ની સંજ્ઞા આપતા મોદીજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે ખરા?

ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે જ્યારે બહુ ઓછા કેસ હતા..…

ગુજરાતમાં વધુ એક પત્રકાર કોરોના પૉઝિટિવ: બીજા પત્રકારોના રિપોર્ટ બાકી

અંગ્રેજી વેબસાઇટ ‘ન્યૂઝ18’ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કામ કરતા ઇલેક્ટ્રૉનિક મીડિયાના એક પત્રકારનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વાઇરસનો ચેપ લાગ્યો હો એવા પત્રકારોની સંખ્યા ત્રણ…