Author: News Team

WHOની ગાઈડલાઈન મુજબ વિજયભાઈ રૂપાણી 26 નંબરના બંગલામાં થયા સેલ્ફ ક્વોરન્ટાઈન

CM રૂપાણીના તમામ પેરામિટર્સ નોર્મલ ખુદ થયા હોમ ક્વોરન્ટાઈન ડિજિટલ માધ્યમથી કરશે કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના ઉચ્ચ ડૉ. આર.કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ…

કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને તેમના પત્ની કોરોનાં પોઝિટીવ

કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેમજ તેમની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા કોંગી કોર્પોરેટ બદરુદ્દીન શેખ અને તેમની પત્નીનો…

BREAKING NEWS: શું મુખ્યમંત્રીશ્રીને સેલ્ફ ક્વોરન્ટાઈન થવું પડશે? રાહત કામગીરી માટે આજેજ કોરોના ગ્રસ્ત ધારાસભ્ય ને મળ્યા હતા..

ગુજરાતમાં કમોરોના વાયરસને લઈને એક પછી એક ચોંકાવનારી ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં જ પ્રાપ્ય વિગતો અનુસાર ગુજરાત રાજ્યના મુખયમંતી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ…

લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં: શિક્ષણ મંત્રી

૧૫મી એપ્રીલ થી ધોરણ ૧૦ અને ૧૨ના પેપર ચેકીંગ ની શક્યતાઓ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોના ધંધા-રોજગાર બંઘ હોવાના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો…

આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સ્થિતિની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.…

મુનાફ પટેલનું ઇખર ગામ પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈન.

ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટજાહેર કરાયો છે. પૂર્વક્રિકેટર મનાફ પઠાણ પણ ઇખર ગામમાં રહે છે. જેથી મુનાફ…

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં પોલીસવાન પર પથરા પડ્યા

અમદાવાદના જુહાપુરા અને વેજલપુર માં પોલીસ વાન પર પથ્થરમારા ની ઘટના બાદ વડોદરામાં મોડી રાત્રે પણ પોલીસની ગાડી પર પથરા પડ્યા હતા.પાણીગેટના રાજા રાણી તળાવ નજીક આ ઘટના બની હતી…

જુહાપુરામાં પેટ્રોલિંગ કરતી પોલીસ વાન પર પત્થરમારો:૧૫ની અટકાયત

શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો…

કોરોના ના ત્રણ કેસ પોઝીટિવ આવતાં ઉલ્ટા ચશ્માના કલાકાર નું એપાર્ટમન્ટ સીલ કરાયું

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત સરકાર શક્ય એટલા પ્રયાસો કરી…