Author: hitakshi.buch

લોકડાઉનનો કડક અમલ થશે, પોલીસ અને હેલ્થની ટીમ પર હુમલો કરનારને હવે પાસામાં ધકેલાશે

શુક્રવારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો અને સુરતમાં કારીગરો દ્વારા રોડ પર ચક્કાજામ અને આગજનીની બે ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ડીજીપી શિવાનંદ…

ભારતે મોકલેલો હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો જથ્થો અમેરિકા પહોંચ્યો, અમેરિકાએ માન્યો આભાર

અમેરિકામાં મલેરિયાની દવાનો જથ્થો અને API અમેરિકા પહોંચ્યો ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંઘુએ ટ્વીટ કરી સમાચાર આપ્યા આ દાવાનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે અમેરિકામાં સ્થિત ભારતીય રાજદૂત તરણજીતસિંહ…

બડા મઝા આયા, મેને સબકો દોડાયા

મોદી : આ વાત હમણાં કોઈને કહેવાનું નથી હો.. હું સાંજે શાંતિથી વાત કરી લઈશ. ઓકે. કેજરીવાલ : પણ જોયું ને મે તો પેપર ફોડી નાખ્યું. ઘરમાં નાનું અને અણસમજુ…

કોરોનાને ડામવા AMC નવો ઍક્શન પ્લાન, કૉવિડ કેર સેન્ટર કરાયા શરૂ

AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા છે. આ સૅન્ટર બનાવવાની યોજના…

PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ

લૉકડાઉનની સમય સીમાને લઈને ચર્ચા. 21 દિવસ પછી લૉકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી છે ચર્ચા. આરોગ્ય અને ફોર્સ ટીમની સાથે બફર ક્વૉરન્ટાઈન વિસ્તારની સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી છે. આ…

રાજ્યમાં કોરોનાના દર્દી 432, તમામ નવા 54 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા

અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયા રાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશન રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય…

રાજ્યમાં કુલ 245 પોઝિટિવ દર્દી. 90 હજાર પોલીસ કર્મીનું હેલ્થ ચેકઅપ કર્યું, હાલમાં કોઈ કોરોના પોઝિટિવ નથીઃ DGP

રાજ્યના 245 દર્દીમાંથી એકલા અમદાવાદમાં જ 133 કેસ 245 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ…

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે

આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું મોત દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50 કેસ પોઝિટિવ મ્યુનિસિપલ કમિશનર…

સર્વપક્ષીય બેઠક પછી વડાપ્રધાન મોદીએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા

વિવિધ પક્ષોના મોખરાના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા-વિચારણા કરી સર્વપક્ષીય બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા છે. વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપી, કોંગ્રેસ, ડીએમકે,…

કોરોનાની દવા શોધવામાં ઝાયડસ કેડિલાએ સક્રીય : વેક્સિન માટે પ્રાણીઓ પર પ્રયોગ કરવાનું શરુ કર્યું

કોરોનાની દવા શોધવામાં કેડિલા ભારતમાં પ્રથમ કંપની કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા…