આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સ્થિતિની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.…
