છે ને જલસો: રાજકોટમાં ૫૮ કેસ તો પણ ઓરેન્જ ઝોન અને અરવલ્લી માં ૧૯ તો પણ રેડ ઝોન
કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાગ્રસ્ત જિલ્લા અને શહેરોને પોઝિટિવ કેસને આધારે ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ત્યારે ગુજરાતમાં જ્યાં કેસ વધુ હોય તેને રેડ ઝોન, ઓરેન્જ ઝોન કે જ્યાં કોરોનાના નવા કેસ…
