Tag: Vadodara news

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.…

મોદીજીના નામે પથરા પણ તરે છે: ખાલી ઇ પેમેન્ટ ના નામે મોબાઈલ એસેસરીઝ વેંચતા વ્યક્તિ “શાકભાજી” વેન્ચવાની પરવાનગી આપી દીધી: વીએમસી એ ફેસબુક પર જાહેરાત પણ કરી દીધી.

વડોદરામાં રાતોરાત એક મોબાઈલ એસેસરીઝ વેચતી દુકાનના માલિકે હાઇજિન યુક્ત શાકભાજી વેન્ચવાની “સેવા” ના નામે એક કીમિયો શરૂ કર્યો. આટલું ઓછું હોય તેમ તેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્યતા પણ…

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૭૪ લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. આ પ્રસાર રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થયો છે. આ બે અઠવાડિયા સુધી ચાલું રહેશે. સોમવારે સ્વાસ્થ્ય…

જ્યંતી રવિ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય સમિતિ: આમાં સાચું કોણ?

આમાં સાચું કોણ તે હજી સમજાતું નથી!હજી થોડા દિવસો અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય ની એક કમિટી અમદાવાદ,વડોદરા અને સુરતની મુલાકાત લઈ કોરોનાને ડામવા સરકાર દ્વારા લેવાતા પગલાંની નોંધ લીધી હતી.…

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: કઈ વધારાનું ખુલશે નહિ.

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય…

ગુજરાતમાં કોરોનાએ 5000નો આંકડો પાર કર્યો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પાર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયા અત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ…

વેન્ટિલેટર પરના ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો: હોસ્પિટલમાંથી ખુશી ખુશી રજા અપાઈ.

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને બહાર લાવી શકાય અને સાજા…

વડોદરામાં પોલીસ કર્મચારી કોરોનાની ઝપટમાં: સમગ્ર બ્લોક ક્વોરન્ટાઈન કરાયો

લોકડાઉનનો પુરતો અમલ કરાવવા માટે પોલીસ દિવસ રાત જીવના જોખમે રસ્તા પર છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રેડ ઝોન સહીત અન્ય ગીચ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં કોરોના વાઇરસના ચેપને…

હેર સેટ કરાવવાના થયા છે..તો સરકારે પણ આપી છૂટછાટ

કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ખતરાને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉનના ત્રીજા તબક્કા (Lockdown 3.0)ની જાહેરાત કરી છે. જે અંતર્ગત ત્રીજી મેના રોજ ખતમ થતું લૉકડાઉન હવે 17મી મે સુધી લાગૂ…

સનફાર્મામાં કામ કરતા દંપત્તી ને કોરોનાં પોઝિટિવ:સહકર્મચારીઓના સેમ્પલ લેવાયાં

હાલોલ-વડોદરા રોડ પર ટોલનાકા પાસે આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દંપતી જે બ્લોકમાં કામ કરતું હતું તે બ્લોકને હાલ પૂરતો બંધ કરવામાં…