Tag: The Ahmedabad Buzz

Buzz Impact સરકાર નાના વેપારીઓ માટે લોન વ્યાજ સહાય પેકેજ લાવશે

લોકડાઉનને કારણે બંઘ રહેલી નાના- મધ્યમ વેપારીઓની દુકાનો, ત્યાં કામ કરતા કર્મચારીઓની આવકો લગભગ બંધ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર આવા વેપારીઓ, કારીગરો અને શ્રમિકો માટે લોન વ્યાજ સહાયનું…

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો…

સિવિલમાં મોતનો આંકડો બેવડી સદી ક્રોસ કરી ગયો : ૦૧વર્ષની બાળકીનું મોત

આખા ગુજરાતમાં કોરોનામાં રેકોર્ડબ્રેક મોતનું મોડેલ બની ચૂકેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં કુલ મોતનો આંક બેવડી સદી…

મનોવૈજ્ઞાનિકોની ચેતવણી: હવે લોકડાઉન પોતે માનસિક રોગનું કારણ ન બને તે જુવો

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધુ 380 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી 2514 કેસ વિતેલા એક જ…

નવી ઘોડી નવો દાવ: અચાનક સાત દિવસ બધું બંધ કરાવ્યું તો પેલું 12 દિવસે ડબ્લિંગ થયાંની વાત ખોટી ગણવી કે નહીં?

એક ડો એક ઘૂંટવાની શરૂઆત કરી હોય તેમ નવા આવેલા મ્યુનિ. કમીશ્નર દ્વારા સમગ્ર અમદાવાદ ને એક સપ્તાહ માટે બંધ કરવાનો તઘલગી હુકમ આપ્યો છે. આ હુકમ ભલે લોક હિત…

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.…

વીડિયો કોન્ફરસમાં રાચતા રાજકારણીઓ- અધિકારીઓ કોમનમેનની વેદનાનો ખ્યાલ જ નથી

– વતન જવાની માંગ સાથે ટોળાએ ગ્રા.પં. ઓફિસમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે 36 ટીયરગેસ, 36 હેન્ડ ગ્રેનેડ છોડયા : હોમગાર્ડ સહિત ચાર પોલીસને ઇજા – પોલીસના ચાર…

15 એપ્રિલે 4 દિવસનો કેસ ડબલિંગ રેટ હાલ 12 દિવસનો થયો, એક્ટિવ કેસનો વૃદ્ધિ દર 10 %થી ઘટી 6 %: AMC કમિશનર

222 ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાબોપલના સ્ટાર બજાર અને હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિ કોરોના પોઝિટિવ, વધુ 4 કેસ નોંધાયાસ્ટાર બજારના સ્ટાફ અને ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અમદાવાદ. શહેરમાં આજે…

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૭૪ લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. આ પ્રસાર રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થયો છે. આ બે અઠવાડિયા સુધી ચાલું રહેશે. સોમવારે સ્વાસ્થ્ય…

જ્યંતી રવિ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય સમિતિ: આમાં સાચું કોણ?

આમાં સાચું કોણ તે હજી સમજાતું નથી!હજી થોડા દિવસો અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય ની એક કમિટી અમદાવાદ,વડોદરા અને સુરતની મુલાકાત લઈ કોરોનાને ડામવા સરકાર દ્વારા લેવાતા પગલાંની નોંધ લીધી હતી.…