Tag: #Surat

સેન્ટ્રલ ઝોનમાં ચાની લારી અને પાનની દુકાનો બંધ રહેશે.

સુરતમાં રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારોમાં અને ખાણીપીણીની જગ્યાઓ પર લોકોની મોટી ભીડ જોવા મળી હતી. જેથી સંક્રમણ વધારે…

સુરતમાં પ્રવેશ પહેલાં કોરોના ટેસ્ટ કરાવો: સુરત કમિશ્નર

સુરતમાં દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવવા માટે મ્યુનિ. કમિશ્નરે સુરતીઓને અપીલ કરી છે. આ…

સર્જિકલ માસ્ક 6થી 8 કલાકમાં અને N95 માસ્ક 24 કલાકમાં બદલવો, ઘરે બનાવવામાં આવેલો માસ્ક ધોઈને ઉપયોગ કરો

એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી દેખતા તેવા લોકો દ્વારા બીજામાં ચેપ ફેલાવાની સંભાવના વધુ હોય છે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. માલા શ્રીવાસ્તના જણાવ્યા…

ગુજરાતમાં 262 દર્દીઓ પૈકી 197 સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા.

262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા અને 358 રિપોર્ટ પેન્ડિગ છે હાલ 215 સારવાર…

સુરતમાં આંકડો 19 પર પહોંચ્યો : એક જ દિવસમાં વધુ 3 કેસ નોંધાયા

CORONA UPDATE : ત્રણ નવા કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19 પોઝિટીવ કેસ નોંધાયા છે શહેરમાં આજે વધુ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ…