Tag: India

EDUCATION: ૩૧ લાખ વિદ્યાર્થીઓને રાહત, લોકડાઉનના પગલે ધારણ ૧૦મા અને ૧૨મા ની બાર્ડના બાકીના પેપર નહીં લેવાય- CBSEનો નિર્ણય

વોકેશનલ સહિત અલગ અલગ વિષયોની 10મા અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓ હવે નહીં થાય. લોકડાઉનના કારણે CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દસમા અને બારમા સિવાય ધોરણ ૧ થી…

BREAKING: હવે વડોદરામાં કોઈ એન.જી.ઓ કે વ્યક્તિ રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.

પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત…

આજથી અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ:પોલીસ કમિશનર

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આજે રાતથી 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક સેવા અને મીડિયા સિવાય તમામ ખાનગી વાહનોને આવતીકાલથી ડિટેઇન કરવામાં…

નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી ગ્રીડને કોઈ નુકસાન નહી થાય.

પાંચ એપ્રિલ્ રાત્રે નવ કલાકે સ્વેચ્છાએ નવ મિનિટ સુધી વીજળી (ઘરની લાઇટ) બંધ કરીને આનાથી ગ્રિડની સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે. વીજ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું હતું કે આ રાષ્ટ્રીય સંકટ…

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે.