Tag: @Corona

મોદીજીનું રાષ્ટ્ર જોગુ સંબોધન સાંભળ્યું અને 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ એક વર્ષ સુધી શોપિંગ નહિ કરવા અને જુલાઈમાં જન્મ દિવસ નહિ ઉજવવાનો સંકલ્પ કર્યો…

દીકરીઓની પ્રેરણા થી માતાપિતા એ એમના સંકલ્પ થી થનારી બચત ગણી રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં કોરોના સંકટમાં સહાયતા રૂપે આપી… બે નાનકડી દીકરીઓના અનુપમ સૌજન્યને જિલ્લા કલેકટરશ્રી એ બિરદાવ્યું અને…

કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરમાં બની 100 બેડની કોરોના હોસ્પિટલ

ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વખ્યાત કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરના પરિસરમાં આવેલા અતિથિગૃહમાં 100 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ બનાવાઈ છે. અગમચેતી રાખીને આ સુવિધા ગુજરાત સરકારે ઊભી કરી છે. મંદિરના સંચાલકોએ…