Tag: business buzz

વર-વધુ સિવાય ગોરબાપા પણ વિડીયો કોન્ફરન્સ વડે લગ્ન કરાવશે: જાનૈયાઓ, મિત્રો પણ વીડિયો લગ્નમાં ભાગ લેશે

કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી નારંગ આવી મુશ્કેલ સ્થિતિમાં પણ…

કોલેજ સંચાલકની દાદાગીરી:બેન્કના સ્ટાફ ને પુરી દીધો

ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકે વિદ્યાર્થીઓની ફીના પૈસા ઉપાડવા બાબતે લાકડી લઈ ધમાલ કરી હતી. તેણે શટર પાડીને કર્મચારીઓને પૂરી દીધાની ઘટના સામે…

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની વેફર બનાવતા હતા અને તેમનો…

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ આ એપની વિશ્વાસનીયતા પર ખુદ…

અમદાવાદની કંપનીએ એકસાથે 200 કર્મચારીઓને રવાના કર્યા

ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. એક બાજુ લોક્ડાઉન , બીજી બાજુ વધતો…

દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની હોસ્પિટલના સુપ્રિન્ટેનડન્ટ ને ક્વોરન્ટાઈન કરાયા.

અમદાવાદ (Ahmedabad City) શહેર અને જિલ્લા પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ (Coronavirus Cases) વધી રહ્યા છે. તા. 17 એપ્રિલ સવારે 10 વાગ્યા…

21 દિવસોથી ઓફિસો બંધ પણ તોય અ… ધ…ધ…ધ..લાઇટ બિલ આવતાં અમદાવાદીઓ ના જીવ અધ્ધર

લોક ડાઉનમાં ઓફિસો બંધ હોવા છતાં ટોરેન્ટ પાવરે રાહત આપવાની જગ્યાએ છેલ્લા મહિનાના બિલ કરતા 30 થી 40 ટકા રકમ વધારી તગડી રકમના એસ્ટીમેટેડ બિલ મોકલતા વેપારીઓ રોષે ભરાયા છે.…

મદનઝાપા વિસ્તારમાં કોરોનાને કારણે એક યુવકનું મોત: વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 06 મોત

ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર આવેલા હનુમાન ફળિયામાં રહેતાં ચિરાગ કાછીયા પટેલનું કોરોનાને કારણે આજરોજ ગોત્રી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. વડોદરા શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં છ વ્યક્તિના મોત…

Zoom સુરક્ષિત નથી: ગૃહ મંત્રાલય

કોરોના સંકટની વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકો વર્ક ફોર હોમ હાલ કરી રહ્યા છે. અને ઓફિસ મીટિંગો પણ હવે વીડિયો કૉલથી થાય છે. જેના…

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે. આ કામગીરી દરેક જિલ્લા કલેટરશ્રી…