Category: Mumbai

મીડિયાથી બચવા દીપિકા NCB ગેસ્ટહાઉસ નાની ગાડીમાં ગઈ!!

ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી…

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત યોજના પણ તૈયાર કરી લીધી…

મે માસના અંત સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે તેવો ઉદ્ધવ ઠાકરેનો અણસાર

કોરોના વાયરસ સંક્રમણ સામે આખો દેશ લડી રહ્યો છે. આ સંક્રમણે સેંકડો લોકોના જીવ લઈ લીધા છે જ્યારે 56 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. સંક્રમણને જોતા દેશમાં 17…

રીશી કપૂર છેલ્લે છેલ્લે પણ એક યુવકને ઉત્સાહિત કરતા ગયા: પંચ મહાભૂતમાં વિલીન. જુવો આ અંતિમ ક્ષણનો વિડીયો

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનાં મુંબઈનાં મરીન લાઇન્સનાં ચંદનવાડી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લગભગ અડધા કલાકમાં તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ઋષિ કપૂર હવે આપણી વચ્ચે…

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે…

લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવાની દરખાસ્ત

કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ ઉડ્ડયન સેવા શરૂ થાય ત્યારે…

મિથુનદા ના પિતાનું મુંબઈમાં નિધન: લોકડાઉન ને કારણે મિથુનદા બેંગ્લોરમાં છે.

બોલિવૂડ માટે આજે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એક્ટર મિથુન ચક્રવર્તીના પિતા બસંતકુમાર ચક્રવર્તીનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બસંત ચક્રવર્તી છેલ્લા ઘણા દિવસોથી બીમારી સામે ઝઝૂમી રહ્યા…

મુંબઈમાં 53 પત્રકાર કોરોના પોઝિટિવ :167 પત્રકોરોના કોરોના ટેસ્ટ 16 એપ્રિલે કરવામાં આવ્યા હતા

મુંબઈઃ દેશભરમાં કોરોના વાયરસ (CoronaVirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ઘાતક વાયરસે દેશમાં ડોક્ટરો, પોલીસ અને સફાઈકર્મીઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે પત્રકારો પણ પોતાના જીવને…