Month: April 2020

200થી વધુ કોરોનાં કેસ સાથે વડોદરાથી સુરત આગળ નીકળી ગયું

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.. દરમિયાન સુરતનો હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી હમણાં સુધી કુલ ૯૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા…

અમને યાદ તો કરો છો : PM

પીએમ મોદીએ માળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા સાથે ટેલિફોન પર વાતચીત કરી વિશ્વ જ્યારે કોરોના સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે 99 વર્ષના પૂર્વ ધારાસભ્યએ પોતાની મરણમૂડી કોરોના માટે દાનમાં આપી દીધી…

ના બેન્ડ બાજા… ના હી બારાતી ફિર ભી ખુશોઓ કી સૌગાત લેકે હમ ચલે

અનોખા લગ્ન, ના ગોર મહારાજ-ના ચોરી, મંદિર ફરતે દંપતિએ ફર્યા સાત ફેરા લોકડાઉનમાં એક તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી છે જેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને પોતાના પુત્રના શાહી લગ્ન કર્યા…

એ કોરોના લઇ લો કોરોના…. ૨૦ નો અઢિસો અને ૪૦ નો પાનસો

ના ના ઘભરાવાની જરૂર નથી… કદાચ તમને આવું વાંચીને ગુસ્સો પણ આવ્યો હશે. પરંતુ આજ કાલ અમદાવાદમાં આવું જ કંઈક બની રહ્યું હોય એવું લાગે છે. લોકડાઉનના આ સમયમાં સવારે…

21 દિવસનું લોકડાઉન કેટલું ફળ્યું

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ દુનિયા માટે માથાનો દુખાવો…

કોરોનાં વોર્ડમાં તબીબો કઇ રીતે ફરજ બજાવે છે તે વિચાર્યું છે.. પીપીઇ પહેર્યા પછી આઠ કલાક સુધી ખાવા પીવાનું પણ શક્ય નથી.

કોવિદ-૧૯ સામેના જંગલમાં અગ્રીમ મોરચે લડતા મુંબઈની હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો, નર્સો અને અન્ય મેડીકલ સ્ટાફને શારીરિક અને માનસિક બંને પ્રકારના ત્રાસનો સામનો કરવો પડે છે. મેડીકલ સ્ટાફને કેવા સંજોગોમાં ફરજ…

વડોદરામાં સેટેલાઇટ ચેનલના કેમેરામેનને પોલીસ ઇન્સ્પેક્ટરે લાફાવાળી કરી: લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનું કારનામું

લોકડાઉનનુ પાલન કરાવવા માટે પોલીસ દિવસ રાત રસ્તા પર છે. આ વિકટ પરિસ્થિતિમાં પોલીસ, આરોગ્ય વિભાગ અને મીડિયા કર્મીઓ જીવના જોખમે કામ કરી રહ્યાં છે. ત્યારે પોલીસની કામગીરીને જ્યારે મીડિયા…

સંકટમાં રાહતનો શ્વાસ : અમદાવાદ સિવાય રાજ્યમાં અન્ય શહેરમો કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો

ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયા રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા…

સલમાન ખાને યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો ગીત ‘પ્યાર કરો ના’ રિલીઝ થયું

સલમાન ખાને પોતાની યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો સોંગ રિલીઝ કર્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું…

એલજી હોસ્પિટલના 50 જેટલા ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા. બધાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

સુરક્ષા કીટની માંગ સાથે સફાઈ કામદારો હડતાળ પર મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં 5 ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત 10 લોકો કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.…