VadodaraNews: જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ની વધુ એક સિદ્ધિ: માત્ર 2 વર્ષની બાળકીને કોરોના ની માંદગીમાંથી ઉગારી

બોડેલીની આયેશા સાજી થતાં એના કુટુંબમાં દાદા સાજા થયા પછી પૌત્રી પણ સાજી થયાનો આનંદ…રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ની સીધી સુચના હેઠળ જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ખાતે કોરોના ની સારવાર…

બહેરામપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝઘડો:આર.એ.એફએ પરિસ્થિતિ સંભાળી

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ત્રણ શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની…

ભારતમાં3252 લોકોએ કોરોનાને હરાવ્યો:સોમવારે 705 લોકોએ કોરોનાં સામે વિજય મેળવ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના…

News Update: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરી માટે વધુ પાંચ સચિવોને જિલ્લાઓની જવાબદારી સોંપી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરીમાં જિલ્લા તંત્રવાહકોના માર્ગદર્શન-સુપરવિઝન અને રોગ નિવારાત્મક પગલાંઓના અસરકારક અમલીકરણ માટે વધુ પાંચ આઇ.એ.એસ અધિકારીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી…

નમસ્તે ટ્રમ્પ માથે પડયું: જગતજમાદારે ઇમિગ્રેશન બંધ કર્યુ

કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ હાલ પુરતું ઈમિગ્રેશન બંધ કર્યુ છે. હવે કોઈ અમેરિકામાં માઈગ્રેટ નહીં થઈ શકે. અમેરિકામાં સ્થાનિકોની નોકરીઓ બચાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત…

લોકડાઉનના વિરોધમાં અમેરિકન રસ્તા પર ઉતરી આવ્યા

અમેરિકામાં કોરોનાના કારણે 40000 કરતા વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.છતા અમેરિકામાં લોકડાઉન સામેનો વિરોધ વધારેને વધારે ઉગ્ર બની રહયો છે. અમેરિકામાં લોકો લોકડાઉન લાગુ કરવાના વિરોધમાં અલગ અલગ રાજ્યોમાં…

3 મે બાદ લૉકડાઉન વધવાની શક્યતા નહિંવત : સરકાર ઍક્ઝિટ પ્લાન બનાવવામાં વ્યસ્ત

મે બાદ કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશે ઘરેથી નીકળવાથી છૂટ મળી શકે છે પરંતુ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે સૂત્રો મૂજબ, 3 મે બાદ લૉકડાઉન વધારવાની કોઇ સંભાવના…

કોરોનાથી વધુ 2નાં મોત, વધુ 14 પોઝિટિવ, કુલ પોઝિટિવ 190, કુલ મૃત્યઆંક 9 પર પહોંચ્યો

રેડ ઝોન નાગરવાડા વિસ્તારના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છેવાસણા-ભાયલી રોડ ઉપર ફોર્ચ્યુન ગ્રીન એપાર્ટમેન્ટમાં કોરોનાનો કેસ નોંધાતા પોલીસ અને આરોગ્ય ટીમ પહોંચી હતી નવા વિસ્તારો ન્યૂ સમા, છાણી અને ફતેપુરાને…

રાજ્યમાં કોરોના એ માજા મેલી છે : દેશમાં દર્દીઓની સંખ્યામાં 3 જા સ્થાને અને મૃત્યુદરમાં 2 સ્થાને

ભારતમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા www.covid19india.org મુજબ 18,032 થઈ ગઈ છે.…

મુંબઈમાં 53 પત્રકાર કોરોના પોઝિટિવ :167 પત્રકોરોના કોરોના ટેસ્ટ 16 એપ્રિલે કરવામાં આવ્યા હતા

મુંબઈઃ દેશભરમાં કોરોના વાયરસ (CoronaVirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ઘાતક વાયરસે દેશમાં ડોક્ટરો, પોલીસ અને સફાઈકર્મીઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે પત્રકારો પણ પોતાના જીવને…