PMનો ભાજપના સ્થાપના દિવસે સંદેશ કહ્યું – કોરોનાથી હારવાનું કે થાકવાનું નથી, લાંબી લડાઈ પછી વિજય પ્રાપ્ત કરવાનો છે
NEWS : ભારતીય જનતા પાર્ટીનો આજે 40મો સ્થાપના દિવસ છે, મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી કહ્યું : લડાઈ લાંબી છે પણ અશક્ય નથી. ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે…
વધુ નવા 11 કેસો મળી અમદાવાદમાં સૌથી વધુ 64 પોઝિટિવ કેસો થયા
CORONA UPDATE : AMCએ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ જારી કર્યું કાલુપુર-દરીયાપુરમાં દિલ્હી- રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11…
NEWS FLASH : DGP શિવાનંદ ઝા : મરકઝમાંથી આવેલા 11 લોકોની આજે ધરપકડ, જેમાંથી 6 કેસ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધી કુલ 126ની ધરપકડ કરવામાં આવી
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી…
ભારતમાં અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; પોલીસ અને FSLની ટીમ મરકઝમાં તપાસ માટે પહોંચી
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા. મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ…
BREAKING : સુરતમાં આજ રાતથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ
કોરોનાના પગલે હાલ લોક ડાઉન છે. લોકડાઉનમાં પણ લોકો ખોટા બહાના કાઢીને ઘરેથી વાહનો લઈને રસ્તા પર નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશનરે પણ તમામ…
EDUCATION: ૩૧ લાખ વિદ્યાર્થીઓને રાહત, લોકડાઉનના પગલે ધારણ ૧૦મા અને ૧૨મા ની બાર્ડના બાકીના પેપર નહીં લેવાય- CBSEનો નિર્ણય
વોકેશનલ સહિત અલગ અલગ વિષયોની 10મા અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓ હવે નહીં થાય. લોકડાઉનના કારણે CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દસમા અને બારમા સિવાય ધોરણ ૧ થી…
BREAKING: હવે વડોદરામાં કોઈ એન.જી.ઓ કે વ્યક્તિ રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.
પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત…
NEWS UPDATE: વડોદરામાં 3000 લોકોને ક્વોરન્ટાઈન કરાયા.
Breaking: 700 નહિ 3000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયાં. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાહત વિતરણ કરતા એક વ્યક્તિને કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોવાની વાત…
UPDATE: No private vehicles will be allowed on Ahmedabad roads : Police Commisioner
Taking a stringent action to fight against corona, the Ahmedabad police commisioner has published a notification that no private vehicle will be allowed to commute on the roads of Ahmedabad…
આજથી અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ:પોલીસ કમિશનર
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આજે રાતથી 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક સેવા અને મીડિયા સિવાય તમામ ખાનગી વાહનોને આવતીકાલથી ડિટેઇન કરવામાં…
