Author: Ramesh Tanna

ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે લોકડાઉનમાં
જાનના જોખમે આશરે 30 લાખ ગરીબો-શ્રમિકોને જમાડ્યા

લોકડાઉનમાં અમદાવાદમાં સાૈથી વધુ સેવાકાર્ય કઈ વ્યક્તિએ કર્યું એવોકોઈ મને પ્રશ્ન કરે તો હું જવાબ આપુંઃ ડો. ભૂપેશ શાહ આવો આજે એક એવી વ્યક્તિનો પરિચય કરીએ જેમણે માનવતાને વધુ ઉજળી…

સરહદ પર લડતાં લડતાં જવાન શહીદ થાય તે રીતે
રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં
કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી…

આલેખનઃ રમેશ તન્ના સાતમી જૂન, 2020ના રોજ ડો. મફતભાઈ મોદીનું કોરોનાને કારણે અણધાર્યું નિધન થયું. ડો. મફતભાઈ 45 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. સેવાભાવી. ગરીબ લોકોનું ખૂબ દાઝે. તેમણે તબીબી વ્યવસાય…

અમદાવાદીઓ સહેજે ગભરાશો નહીંઃ ઝડપથી વધુ કેસ શોધી શકાશે તો અમદાવાદ ઝડપથી કોરોના મુક્ત થશેઃ અમદાવાદની સ્થિતિનું તટસ્થ વિશ્લેષણ

આજે કેટલાંક અખબારોએ અમદાવાદને ભારતના વુહાન તરીકે ઓળખાવ્યું એટલે કેટલાક શહેરીજનો તનાવમાં આવી ગયા. જેમનો સ્વભાવ ચિંતા કરવાનો જ છે તેઓ તો હતાશાની બોર્ડર પણ જતા રહ્યા. તેમને પરિવારજનો પકડીને…

કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરમાં બની 100 બેડની કોરોના હોસ્પિટલ

ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વખ્યાત કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરના પરિસરમાં આવેલા અતિથિગૃહમાં 100 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ બનાવાઈ છે. અગમચેતી રાખીને આ સુવિધા ગુજરાત સરકારે ઊભી કરી છે. મંદિરના સંચાલકોએ…

ભારત દેશમાં ભલે બધુ થંભી ગયું હોયઃ રણમાં અગરિયાઓ આપણા માટે મીઠું પકવી રહ્યા છે..

20 દિવસથી ભારત દેશ બંધ છે અને હજી 15 કે વધુ દિવસ બંધ રહેવાનો છે. શહેરો-નગરો અને ગામોમાં ભલે બધુ થંભી ગયું હોય પણ કચ્છના નાના રણમાં અગરિયાઓ (અગરરૂપી ખેતર…

કોરોનાના વધુ પોઝિટિવ કેસ બહાર આવતાં ઉકેલની દિશા ઝડપથી પકડાઈઃ

આગામી સમયને કેવી રીતે જોવો-સમજવો અને ગાળવો તેની કેટલીક સાદી ટિપ્સ…. (1) આજે, નવમી એપ્રિલ, 2020ના રોજ અમદાવાદ શહેરમાં 50 કેસ પોઝિટિવ બહાર આવ્યા છે. આવવાના જ હતા કારણ કે…