વડોદરામાં સવારે શૂન્ય નેગેટિવ અને શૂન્ય પોઝિટિવ:બપોર બાદ અચાનક 26નો આંકડો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે.આ…
