Tag: Vadodara

BREAKING NEWS: શું મુખ્યમંત્રીશ્રીને સેલ્ફ ક્વોરન્ટાઈન થવું પડશે? રાહત કામગીરી માટે આજેજ કોરોના ગ્રસ્ત ધારાસભ્ય ને મળ્યા હતા..

ગુજરાતમાં કમોરોના વાયરસને લઈને એક પછી એક ચોંકાવનારી ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં જ પ્રાપ્ય વિગતો અનુસાર ગુજરાત રાજ્યના મુખયમંતી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ…

આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સ્થિતિની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.…

મુનાફ પટેલનું ઇખર ગામ પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈન.

ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટજાહેર કરાયો છે. પૂર્વક્રિકેટર મનાફ પઠાણ પણ ઇખર ગામમાં રહે છે. જેથી મુનાફ…

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં પોલીસવાન પર પથરા પડ્યા

અમદાવાદના જુહાપુરા અને વેજલપુર માં પોલીસ વાન પર પથ્થરમારા ની ઘટના બાદ વડોદરામાં મોડી રાત્રે પણ પોલીસની ગાડી પર પથરા પડ્યા હતા.પાણીગેટના રાજા રાણી તળાવ નજીક આ ઘટના બની હતી…

વડોદરામાં રેલવેના ડબ્બાને આઇસોલેશન ઓન વ્હીલ્સ માં ફેરવાયા.. જૂઓ તસવીરો

વડોદરામાં કોરોના સંકટમાં સહાયક બનવાના રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર… ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રેલવે હોસ્પિટલમાં કોરોના સારવારની વ્યવસ્થા નિહાળી અને રેલવે ના ડબ્બામાં બનાવવામાં…

વડોદરા:કોરોના થી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરશ્રી એ પાઠવી શુભકામનાઓ:ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય…

તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે…હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું: નિખિલ પટેલ..સરકારી દવાખાનામાંનિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વક ની સઘન સારવારના પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત…

BREAKING: હવે વડોદરામાં કોઈ એન.જી.ઓ કે વ્યક્તિ રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.

પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત…

NEWS UPDATE: વડોદરામાં 3000 લોકોને ક્વોરન્ટાઈન કરાયા.

Breaking: 700 નહિ 3000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયાં. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાહત વિતરણ કરતા એક વ્યક્તિને કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોવાની વાત…