Tag: Vadodara

અમદાવાદ માં કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારીઓ સપડાયા

સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે.…

CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખો જાહેર

CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર 1થી 15 જુલાઈમાં લેવાશે આ પરીક્ષા માનવ સંસાધન વિકાસ મંત્રીએ કરી તારીખોની જાહેરાત દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે લૉકડાઉન લાગૂ…

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં…

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન રહેશે તે નક્કી નથી. પણ…

નાના બાળકો પર zoom શિક્ષણનો આતંક: દસ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય

કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લૉકડાઉને રોજીંદુ જીવન વેરવિખેર કરી નાંખ્યું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્િંકગ પ્લેસના કલ્ચરમાં ઘરમૂળથી ફેરફેરો જોવા મળી રહ્યા છે. વર્ક ફ્રોમ…

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો…