લગ્નમાં કોરોનાનું વિઘ્ન : પોલીસની મંજૂરી મેળવવા માટે ‘આંટા-ફેરા’ શરૂ
– સાવધાન: કાલથી 15 દિવસમાં 9 લગ્નમુહૂર્ત, રાતના પ્રસંગ પર પ્રતિબંધ – પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે જાનૈયા-માંડવિયાની યાદી આપવી પડશે 10 ડિસેમ્બર પછી સવા ચાર મહીને એપ્રિલમાં લગ્નમુહૂર્તો આવશે કદાચિત…
