Tag: India

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: કઈ વધારાનું ખુલશે નહિ.

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય…

વેન્ટિલેટર પરના ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો: હોસ્પિટલમાંથી ખુશી ખુશી રજા અપાઈ.

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને બહાર લાવી શકાય અને સાજા…

મૂર્તિની ચોરી કરો તો લગ્ન જલ્દી થઈ જશે

તમે અનેક વર સાંભળ્યું હશે જેના લગ્ન ના થતા હોય તે લોકો દેવી દેવતાના મંદિરમાં માનતા માંગે છે. પણ રાજસ્થાનમાં આ નિયમ થોડો ઊંધો છે. અહીં લોકોના લગ્ન ન થતા…

વડોદરામાં પોલીસ કર્મચારી કોરોનાની ઝપટમાં: સમગ્ર બ્લોક ક્વોરન્ટાઈન કરાયો

લોકડાઉનનો પુરતો અમલ કરાવવા માટે પોલીસ દિવસ રાત જીવના જોખમે રસ્તા પર છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રેડ ઝોન સહીત અન્ય ગીચ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં કોરોના વાઇરસના ચેપને…

સુરતમાં વતન ફરત ફરવા શ્રમિકોની લાઇનો લાગી: સરકારી તંત્રમાં સંકલન નો અભાવ

સુરત. લોક ડાઉન લંબાઈ રહ્યું છે ત્યારે પરપ્રાંતિયોની સાથે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરના સુરતમાં વસતા લોકોને વતન જવા માટે તાલાવેલી વધી છે. વતન જવા માટે સુરતમાં વસતા લોકોએ આજે કલેક્ટર કચેરીએ…

સનફાર્મામાં કામ કરતા દંપત્તી ને કોરોનાં પોઝિટિવ:સહકર્મચારીઓના સેમ્પલ લેવાયાં

હાલોલ-વડોદરા રોડ પર ટોલનાકા પાસે આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દંપતી જે બ્લોકમાં કામ કરતું હતું તે બ્લોકને હાલ પૂરતો બંધ કરવામાં…

ભારતમાં લોકડાઉન 3.0: ૧૭મી મે સુધી લંબાયું લોકડાઉંન

મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ થશે. 4 મેથી વધુ બે સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું છે. દેશમાં વધુ બે સપ્તાહનો લોકડાઉનમાં વધારો કરાયો છે. દેશમાં સૌ પ્રથમ 1 દિવસના…

ગુજરાતમાં લોકડાઉન લંબાઈ શકે છે!

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનના બીજા તબક્કાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે, આગામી ૩ મેં ના રોજ લોકડાઉન નો સમયગાળો પૂર્ણ થવા જય રહ્યો છે ત્યારે…

Inside Story: ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો તે પાછળ કોણ કારણભૂત હતા?

ગુજરાતની અસ્મિતા’ શબ્દપ્રયોગ સાથે જેમનું અભિન્નપણે સંકળાઇ ચૂક્યું છે, તે કનૈયાલાલ મુનશી મહાગુજરાતના આંદોલન વખતે સામેની છાવણીમાં રહ્યા. ૧૯૪૮માં તેમની આગેવાની હેઠળ ભરાયેલા મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું એકીકરણ…