હવે કોરોનામાં આવા નિશાન પણ જોવા મળી રહ્યા છે:વૈજ્ઞાનિકોએ નવા લક્ષણ શોધ્યા
દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સારવાર અને દવા શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરી રહ્યા છે. પણ રોજ રોજ કોરોનાના નવા નવા રૂપ સામે આવી…
