News Update: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરી માટે વધુ પાંચ સચિવોને જિલ્લાઓની જવાબદારી સોંપી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરીમાં જિલ્લા તંત્રવાહકોના માર્ગદર્શન-સુપરવિઝન અને રોગ નિવારાત્મક પગલાંઓના અસરકારક અમલીકરણ માટે વધુ પાંચ આઇ.એ.એસ અધિકારીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી…
