Tag: FightagainstCorona

અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા: રાજ્યમાં ૩૦૦થી વધુ કેસ

અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3 અરવલ્લી-1, દાહોદ-1 કેસ નોંધાયો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના…

કોરોના ના લડવૈયા કોરોના મુક્ત થયા:સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહાયક નર્સ અને ફાર્માસિસ્ટ સાજા થયા.

.હાઈ સ્પીડ રેલ કોવીડ કેર સેન્ટર ખાતે થી સાજા થયેલા 12 ને રજા આપવામાં આવી..કાયા વરોહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત 29 વર્ષની વયના સહાયક નર્સ હર્ષિદા કનુભાઈ પટેલ અને…

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે…

લોકડાઉનમાં તમાકુ કે સિગારેટના ભાવ 100 રૂપિયા થી 800 રૂપિયા ચાલે છે

લોકડાઉન ને 40દિવસ થવા આવ્યા , ત્યારે તમાકુ, સિગારેટ ના કાળા બજાર જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વધી રહ્યા છે. સરકારે તમાકુ, ગુટખા કે સિગારેટ ના વેંચાણ પર…

મંગળવાર અમદાવાદ માટે અમંગળ બન્યો: કોરોનાથી સૌથી વધુ મોત

ગુજરાતનું કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિત 19 દર્દીના મોત થયા છે અને આ તમામ અમદાવાદના હતા.…

કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ આપ્યો છે. સોમવારે આ અંગે એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. જો કે આ સુવિધા માત્ર એ જ…

GOOD NEWS: કોરોનાં સામેની રસીની ક્લિનિકલ ટ્રાયલ પુરી થઈ ગઈ

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના…

સુરતની નવી સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીની કાળજી ના લેવાતી હોવાની ફરિયાદ

થોડા દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને યોગ્ય વ્યવસ્થા માટે ન મેસેજ વાયરલ થયા હતા ત્યારબાદ આજે કોરોના માં સપડાયેલી નવાગામની યુવતીને યોગ્ય સુવિધા મળતી નહીં હોવાનો વિડિયો…

લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવાની દરખાસ્ત

કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ ઉડ્ડયન સેવા શરૂ થાય ત્યારે…

આ વડીલ 90 વર્ષે કોરોનાં સામેનો જંગ જીતી ગયા

ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધને કોરોનાને પરાસ્ત કર્યો છે. શહેરના વડવા મઢીયાફળીમાં રહેતા રસુલભાઇ મહંમલભાઇ રાઠોડને 5 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં…