Tag: Educationbuzz

દિલ્હીની હોસ્પિટલમાં ડૉકટર અને સ્ટાફ સહિત 44ને કોરોનાં પોઝિટિવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી બાબુ જગજીવન રામ હોસ્પિટલના ડોકટરો સહિત કુલ 44 સ્ટાફ સભ્યોનો કોવિડ -૧ (COVID-19) ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. અન્ય સ્ટાફ સભ્યોના ટેસ્ટ રિપોર્ટની રાહ…

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની…

કોરોના સામે લડવા કોરોનાના દર્દીઓએ રોજા રાખ્યા:

કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે, ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરે છે…

અમેરિકાએ ચીન પર કેસ ઠોકયો: માહિતી છુપાવ્યા અને સંગ્રખોરીનો આરોપ

કોરોના વાઇરસ અંગે અમેરિકા ચીન ઉપર જાણકારી છુપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. હવે અમેરિકાના એક રાજ્યે ચીન પર અદાલતમાં કેસ દાખલ કર્યો છે. એ રાજ્યે કહ્યું છે કે, કોરોનાથી એવું…

બહેરામપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝઘડો:આર.એ.એફએ પરિસ્થિતિ સંભાળી

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ત્રણ શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની…

200થી વધુ કોરોનાં કેસ સાથે વડોદરાથી સુરત આગળ નીકળી ગયું

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.. દરમિયાન સુરતનો હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી હમણાં સુધી કુલ ૯૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા…

કોરોનાએ 1,56,076નો ભોગ લીધો: 4.5 અબજ ઘરોમાં કેદ

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં આધારે સમાચાર એજન્સી એએફપી દ્વારા…

ઇમરાન ખેડાવાળાના સંપર્કમાં આવેલા 27 પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટાઈન

શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ સ્ક્વોડ સહિતના કર્મીઓ મળીને કુલ…

વર-વધુ સિવાય ગોરબાપા પણ વિડીયો કોન્ફરન્સ વડે લગ્ન કરાવશે: જાનૈયાઓ, મિત્રો પણ વીડિયો લગ્નમાં ભાગ લેશે

કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી નારંગ આવી મુશ્કેલ સ્થિતિમાં પણ…

કોલેજ સંચાલકની દાદાગીરી:બેન્કના સ્ટાફ ને પુરી દીધો

ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકે વિદ્યાર્થીઓની ફીના પૈસા ઉપાડવા બાબતે લાકડી લઈ ધમાલ કરી હતી. તેણે શટર પાડીને કર્મચારીઓને પૂરી દીધાની ઘટના સામે…