Tag: COVID19

વડોદરા અને અમદાવાદમાં કોરોનાં ફેલાવવામાં શાકભાજીની શંકાસ્પદ ભૂમિકા

સમગ્ર દેશ દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે, અને ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા માં બહુ મોટા પ્રમાણમાં કોરોના ના કેસો બહાર આવી રહ્યા છે. એક સમયે માત્ર હોટ સ્પોટ પોકેટ જેવા…

વડોદરામાં ચાર વાગ્યા બાદ બીજા આઠ મળી કુલ 16 કેસ નોંધાયા: કુલ 173

બપોરે 4 વાગ્યે તંત્ર દ્વારા વધુ 8 કોરોના પોઝિટીવ દર્દી જાહેર કરાતાં, આજે અત્યાર સુધીનો કુલ આંક 16 પર પહોંચ્યો છે જ્યારે શહેરનો કોરોના પોઝિટીવ આંક 173 થયો છે. અત્રે…

નરોડા, જમાલપુર, બહેરામપુરામાં નવા કેસ નોંધાયા. એ સાથે જ રિલીફરોડ, જીવરાજપાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, જુહાપુરા, દુધેશ્વર,ઘાટલોડિયા સહિત કોરોનામાં સપડાયા: 4માસની બાળકીને કોરોનાં

વિશ્વમાં અને દેશમાં જેમ કોરોનાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. એ રીતે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું કે, આજે…

AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે કોરોના સામે લડવા આવનારા 5-7 દિવસ બહુ મહત્વના

રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પ્લાઝ્મા મહત્વનું સાબિત થશે આવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું…

કોરોનાએ 1,56,076નો ભોગ લીધો: 4.5 અબજ ઘરોમાં કેદ

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં આધારે સમાચાર એજન્સી એએફપી દ્વારા…

ઇમરાન ખેડાવાળાના સંપર્કમાં આવેલા 27 પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટાઈન

શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ સ્ક્વોડ સહિતના કર્મીઓ મળીને કુલ…

વર-વધુ સિવાય ગોરબાપા પણ વિડીયો કોન્ફરન્સ વડે લગ્ન કરાવશે: જાનૈયાઓ, મિત્રો પણ વીડિયો લગ્નમાં ભાગ લેશે

કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી નારંગ આવી મુશ્કેલ સ્થિતિમાં પણ…

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની વેફર બનાવતા હતા અને તેમનો…

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ આ એપની વિશ્વાસનીયતા પર ખુદ…

અમદાવાદની કંપનીએ એકસાથે 200 કર્મચારીઓને રવાના કર્યા

ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. એક બાજુ લોક્ડાઉન , બીજી બાજુ વધતો…