Tag: business buzz

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે…

GOOD NEWS: કોરોનાં સામેની રસીની ક્લિનિકલ ટ્રાયલ પુરી થઈ ગઈ

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના…

લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવાની દરખાસ્ત

કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ ઉડ્ડયન સેવા શરૂ થાય ત્યારે…

ગુજરાતમાં વધુ એક પત્રકાર કોરોના પૉઝિટિવ: બીજા પત્રકારોના રિપોર્ટ બાકી

અંગ્રેજી વેબસાઇટ ‘ન્યૂઝ18’ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કામ કરતા ઇલેક્ટ્રૉનિક મીડિયાના એક પત્રકારનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વાઇરસનો ચેપ લાગ્યો હો એવા પત્રકારોની સંખ્યા ત્રણ…

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની…

15મી મે સુધી 50000 નહિ 10000 કેસની શકયતા છે: વિજય નેહરાએ ટ્વિટ કર્યું

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે કોરોના ટેસ્ટિંગને લઈને છેલ્લા બે દિવસથી ઉઠી રહેલા સવાલોને લઈને આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ…

અમને યાદ તો કરો છો : PM

પીએમ મોદીએ માળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા સાથે ટેલિફોન પર વાતચીત કરી વિશ્વ જ્યારે કોરોના સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે 99 વર્ષના પૂર્વ ધારાસભ્યએ પોતાની મરણમૂડી કોરોના માટે દાનમાં આપી દીધી…

કોરોનાએ 1,56,076નો ભોગ લીધો: 4.5 અબજ ઘરોમાં કેદ

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં આધારે સમાચાર એજન્સી એએફપી દ્વારા…

ડોમેસ્ટિક ફ્લાઇટનું બુકીંગ 4થી મે થી શરૂ થશે..આંતરરાષ્ટ્રીય ફલાઈટ માટે જૂન સુધી રાહ જોવી પડશે.

એર ઇન્ડિયાએ શનિવારે માહિતી આપી હતી કે 1 જૂનથી તે આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટ બુક કરવાનું કામ શરૂ કરશે. સરકારી એરલાઇને એ પણ માહિતી આપી હતી કે 4 મેથી ડોમેસ્ટિક રૂટ…

ઇમરાન ખેડાવાળાના સંપર્કમાં આવેલા 27 પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટાઈન

શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ સ્ક્વોડ સહિતના કર્મીઓ મળીને કુલ…