સલમાન ખાને પોતાની યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો સોંગ રિલીઝ કર્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સલમાન ખાને પોતાનું સોંગ ‘પ્યાર કરોના’ રિલીઝ કર્યું છે. આ ઓડિયો સોંગ છે.
સલમાને લખ્યું અને ગાયું
સલમાન ખાને હુસૈન દલાલ સાથે મળીને આ ગીત લખ્યું છે. સલમાને જ ‘પ્યાર કરોના’ ગીત ગાયું છે. આ ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ કર્યું છે. ચાર મિનિટ લાંબા આ ગીતને સલમાને સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું કે ઈમોશનલી સાથે રહો અને ફિઝિકલી દૂર રહો. સલમાન ખાને આ ગીત પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું હતું. આ ગીતના શબ્દો ‘પ્યાર કરોના, એતિહાયત કરોના, ખ્યાલ રખોના, મદદ કરોના’ છે.
Ahmedabad
Bharuch
COVID 19 News
FightagainstCorona
Gujarat
Health
India
Jamnagar
Motivation
Positive Stories
Rajkot
Uncategorised
Vadodara
સલમાન ખાને યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો ગીત ‘પ્યાર કરો ના’ રિલીઝ થયું
