PM મોદીની જાહેરાત : દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર
20 એપ્રિલ બાદ મળશે શરતોને આધીન છૂટછાટ પીએમ મોદીએ દેશનં સંબોધનમાં જણાવ્યું કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને રાજ્યો પર કડક નજર રાખવામાં આવશે. જેમાં ચેક કરવામાં આવશે…
