Category: Crime

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે કેટલાક…

કોરોના સાબરમતી જેલમાં પહોંચ્યો

. કોરોના વાઇરસનો ફેલાવો માત્ર શહેરમાં જ નહીં સાબરમતી જેલમાં પણ થયો છે. જો કે જેલમાં રહેતા કેદીઓ પણ સંક્રમણમાં આવતા જેલતંત્ર એ તૈયારીઓ કરી કેદીઓમાં વધુ ન ફેલાય તેની…

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં…

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન રહેશે તે નક્કી નથી. પણ…