Category: Ahmedabad

અમદાવાદ બાદ વડોદરા પણ કોરોનાનું હોટસ્પોટ, 397 કેસ સાથે 75 ટકા કેસ માત્ર આ બે શહેરોના

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો આજે અમદાવાદમાં વધુ 13 કેસ નોંધાયા અત્યાર સુધીમાં વડોદરામાં 102 કેસ નોંધાયા આજે ગુજરાતમાં નવા કુલ 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી આજે અમદાવાદમાંથી…

લોકડાઉનનો કડક અમલ થશે, પોલીસ અને હેલ્થની ટીમ પર હુમલો કરનારને હવે પાસામાં ધકેલાશે

શુક્રવારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો અને સુરતમાં કારીગરો દ્વારા રોડ પર ચક્કાજામ અને આગજનીની બે ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ડીજીપી શિવાનંદ…

ભારતે મોકલેલો હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો જથ્થો અમેરિકા પહોંચ્યો, અમેરિકાએ માન્યો આભાર

અમેરિકામાં મલેરિયાની દવાનો જથ્થો અને API અમેરિકા પહોંચ્યો ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંઘુએ ટ્વીટ કરી સમાચાર આપ્યા આ દાવાનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે અમેરિકામાં સ્થિત ભારતીય રાજદૂત તરણજીતસિંહ…

આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સ્થિતિની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.…

બડા મઝા આયા, મેને સબકો દોડાયા

મોદી : આ વાત હમણાં કોઈને કહેવાનું નથી હો.. હું સાંજે શાંતિથી વાત કરી લઈશ. ઓકે. કેજરીવાલ : પણ જોયું ને મે તો પેપર ફોડી નાખ્યું. ઘરમાં નાનું અને અણસમજુ…

કોરોનાને ડામવા AMC નવો ઍક્શન પ્લાન, કૉવિડ કેર સેન્ટર કરાયા શરૂ

AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા છે. આ સૅન્ટર બનાવવાની યોજના…

PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ

લૉકડાઉનની સમય સીમાને લઈને ચર્ચા. 21 દિવસ પછી લૉકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી છે ચર્ચા. આરોગ્ય અને ફોર્સ ટીમની સાથે બફર ક્વૉરન્ટાઈન વિસ્તારની સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી છે. આ…

રાજ્યમાં કોરોનાના દર્દી 432, તમામ નવા 54 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા

અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયા રાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશન રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય…

જુહાપુરામાં પેટ્રોલિંગ કરતી પોલીસ વાન પર પત્થરમારો:૧૫ની અટકાયત

શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો…