Category: Ahmedabad

Update: અમદાવાદ અને સુરત બાદ હવે ત્રીજા શહેરમાં કરફ્યુની જાહેરાત

ગુજરાતના લોકો લોકડાઉનનો પાલન ન કરતા CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કર્ફ્યુ આજે મધ્યરાત્રીથી લાગૂ થશે. તેની સાથે તેમણે જણાવ્યુ…

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બાદ હવે ગુજરાતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા અમદાવાદના રામદેવપીરના…

શું અમદાવાદ કોરોનાના થર્ડ સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે? કોરોનાં સામે વધુ મજબૂત બનીએ.

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી…

અમદાવાદ બાદ વડોદરામાં SBIએ લોક ડાઉન હેઠળ લોકોને નાણાં ના ઉપાડ ની સરળતા માટે મોબાઈલ એ. ટી.એમ.શરૂ કર્યું…

લોક ડાઉન ને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને લોક ડાઉન ના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા માટે એસ.બી.આઇ દ્વારા એક અભિનવ…

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા એલસીબીની ટીમ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને…

હદ છેને: નવાવાડજ માં 14મીએ કોરોના નું બારમું કરાયું: શીરો અને મગનું જમણ થયું

અમદાવાદ શહેરના વાડજ સ્થિત રામાંપીરના ટેકરા પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બે દિવસ પહેલા 14મી એપ્રિલના રોજ પ્રથમ લોકડાઉન પૂર્ણ થતાં કોરોનાનું બારમું યોજીને 25 હજાર લોકોને 500 કિલો ચોખ્ખા ઘીનો શિરો…

એએમસી દ્વારા Google map પરથી તમારી આસપાસ કોરોનાનો કોઈ દર્દી નથીને તે જાણી શકાશે.

કોરોના સામે જંગ લડી રહેલા અમદાવાદમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટી કે કયા ફ્લેટમાં કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે તેની માહિતી હવે માત્ર એક જ ક્લીકથી મળી શકશે. જેથી આવા વિસ્તારોમાં અથવા…

અમદાવાદમાં કોરોનાનો સૌથી વિચિત્ર કેસ:મોદીજીને પણ જાણ કરાઇ

અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે ખતરાની ઘંટી સમાન છે. આજે પણ અમદાવાદમાં નવા 45 કેસ નોંધાયા છે. આ…

દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની હોસ્પિટલના સુપ્રિન્ટેનડન્ટ ને ક્વોરન્ટાઈન કરાયા.

અમદાવાદ (Ahmedabad City) શહેર અને જિલ્લા પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ (Coronavirus Cases) વધી રહ્યા છે. તા. 17 એપ્રિલ સવારે 10 વાગ્યા…