Month: November 2020

Ground Zero Report: અમદાવાદની સરહદો પર પોલીસનો કડક બંદોબસ્ત: રિક્ષાનો ભાવ રૂપિયા 1000

શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, જેની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. આ માટે અમદાવાદની સરહદો પર પોલીસ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 261 જેટલા બેડ ખાલી !!

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કુલ 2536 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે આઇસોલેશન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અમદાવાદ શહેરમાં…

સુરતમાં પ્રવેશ પહેલાં કોરોના ટેસ્ટ કરાવો: સુરત કમિશ્નર

સુરતમાં દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવવા માટે મ્યુનિ. કમિશ્નરે સુરતીઓને અપીલ કરી છે. આ…

રાત્રી કરફ્યુની સાથે સાથે આ નિયમોના પાલન કરવાની સૂચના અપાઈ.

તહેવારોમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં શુક્રવાર 20 નવેમ્બરથી રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ કર્ફ્યુ લાદવમાં આવ્યું છે. લોકોને ટોળે ન વળવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અધિક…