Month: April 2020

ભારતમાં અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; પોલીસ અને FSLની ટીમ મરકઝમાં તપાસ માટે પહોંચી

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા. મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ…

BREAKING : સુરતમાં આજ રાતથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ

કોરોનાના પગલે હાલ લોક ડાઉન છે. લોકડાઉનમાં પણ લોકો ખોટા બહાના કાઢીને ઘરેથી વાહનો લઈને રસ્તા પર નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશનરે પણ તમામ…

EDUCATION: ૩૧ લાખ વિદ્યાર્થીઓને રાહત, લોકડાઉનના પગલે ધારણ ૧૦મા અને ૧૨મા ની બાર્ડના બાકીના પેપર નહીં લેવાય- CBSEનો નિર્ણય

વોકેશનલ સહિત અલગ અલગ વિષયોની 10મા અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓ હવે નહીં થાય. લોકડાઉનના કારણે CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દસમા અને બારમા સિવાય ધોરણ ૧ થી…

BREAKING: હવે વડોદરામાં કોઈ એન.જી.ઓ કે વ્યક્તિ રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.

પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત…

NEWS UPDATE: વડોદરામાં 3000 લોકોને ક્વોરન્ટાઈન કરાયા.

Breaking: 700 નહિ 3000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયાં. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાહત વિતરણ કરતા એક વ્યક્તિને કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોવાની વાત…

આજથી અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ:પોલીસ કમિશનર

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આજે રાતથી 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક સેવા અને મીડિયા સિવાય તમામ ખાનગી વાહનોને આવતીકાલથી ડિટેઇન કરવામાં…

નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી ગ્રીડને કોઈ નુકસાન નહી થાય.

પાંચ એપ્રિલ્ રાત્રે નવ કલાકે સ્વેચ્છાએ નવ મિનિટ સુધી વીજળી (ઘરની લાઇટ) બંધ કરીને આનાથી ગ્રિડની સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે. વીજ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું હતું કે આ રાષ્ટ્રીય સંકટ…