વડોદરા:કોરોના થી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરશ્રી એ પાઠવી શુભકામનાઓ:ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય…
તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે…હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું: નિખિલ પટેલ..સરકારી દવાખાનામાંનિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વક ની સઘન સારવારના પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત…
