અમદાવાદમાં કોરોનાનો કહેર: સાઉથ બોપલમાં એક જ સોસાયટીમાં 80 કેસથી હાહાકાર.
અમદાવાદના સાઉથ બોપલના સફલ પરિસર સોસાયટીમાં એકસાથે 80 કેસ આવતા બિલ્ડિંગ સીલ કરાયું છે, બાજુમાં બોપલના વકીલ બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગ માટે લાગેલી લાંબી લાઈન AMCએ 108 સેવાને એક જ…
