Tag: NitinPatel

સાચી વાતના રિપોર્ટિંગ ના ગુન્હા હેઠળ પત્રકારને એસ.વી.પી હોસ્પિટલમાં ભરતી ના કરાયો: નાયબ મુખ્યમંત્રીએ સૂચના આપી તો પણ તંત્ર ટસનુંમસ ના થયું

બંધારણ માં ચોથી જાગીર તરીકે જાણીતા મીડિયા સાથે કદાચ ત્રાસવાદીઓ કરતા પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે. સંવેદનશીલ સરકારની વાત કરતા ગુજરાત રાજ્યમાં સરકારી હોસ્પિટલ દ્વારા એક પત્રકારને કોરોનાની સારવાર…