Tag: #danger

કોરોનાવાઈરસ પોતાને અને સંક્રમણ ફેલાવવાની રીતને ઝડપથી બદલી રહ્યું છે : ચીન

ચીનના ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ દાવો કર્યો છે કે, તેમણે કોરોનાવાઈરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસમાં તેનું સ્વરૂપ બદલવાની (મ્યૂટેટ)ની ક્ષમતા ઝડપી છે, અત્યાર…