Category: Banaskantha

ભલે પાર્ટીઓ અલગ અલગ હોય, ખેસનું પ્રિન્ટિંગ કરનારા એકજ છે.

ચૂંટણી નું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, અને પ્રચાર સાહિત્ય માં પાર્ટીના ખેસ નું પ્રિન્ટિંગ રાત દિવસ ચાલુ છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે ભાજપ અને કોંગ્રેસના ખેસ એકજ પ્રિન્ટિંગ…