Tag: #GujaratLocalBodyElections

ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને સંઘ વચ્ચેનો જંગ

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ૧૯ વૉર્ડની ૭૬ બેઠકની ચૂંટણી હવે અંતિમચરણમાં આવી ગઈ છે. ઉમેદવારી થઈ ગઈ, પરત પણ ખેંચાઇ ગઈ હવે, માત્ર મતદાન અને ગણતરી જ બાકી છે. ગણતરીના દિવસો…