Category: Politics

કપાયેલા વૃક્ષોની છાતી પર વિકાસની ગાથા લખાશે

સાયન્સ સિટી રોડ વિસ્તારમાં 400 વૃક્ષોના ગ્રીન કવરનું કચ્ચરઘાણ થશે. સાયન્સ સિટી રોડ પર દસ વર્ષ પહેલાં વાવેલા અને આજે પૂર્ણ કક્ષાએ વૃક્ષ બનીને ખીલેલા ચારસોથી વધુ વૃક્ષોને બીઆરટીએસ ટ્રેકના…