Month: August 2024

એલેમ્બિક જૂથ વડોદરાવાસીઓની મદદે આવ્યું :

એલેમ્બિક જૂથ દ્વારા કપુરાઇ ગામ, કરોડિયા,કલ્યાણ નગર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી કરાઇ. વડોદરામાં આવેલા વિનાશક પુર માં ફસાયેલા લોકો ની મદદ કરવા સહુ કોઈ એ પોતાની રીતે પ્રયાસ કર્યા…