Buzz First: ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ સૌપ્રથમ ભાજપ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈ ભાજપની અંદર કોંગ્રેસથી રાજીનામું આપીને આવેલાં ધારાસભ્યો અને…
