ગોરજ નજીક સાંઢિયાપૂરા મહાદેવ મંદિર સતયુગકાલનું હોવાની આસ્થા:પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનન કરાતા ચોથીપાંચમી સદીનું મંદિર મળી આવ્યું.

લૂંટારૂ સાથે લડતા ઘાયલ નંદી મહારાજના રક્તની પ્રત્યેક બુંદથી પ્રતિમા બની વડોદરા જિલ્લામાં એક એવું શિવમંદિર આવ્યું છે, જેના વિશે એવી માન્યતા પ્રચલીત છે કે એ મંદિર સતયુગમાં બનાવવામાં આવ્યું […]

Read More