BREAKING NEWS:વારાણસી થી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત: ૨૨ ડબ્બા ખડી પડ્યા.

કાનપુર નજીક સાબરમતી એક્સપ્રેસ નાં ૨૨ ડબ્બા ખડી પડતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આ બનાવની મળતી વિગતો અનુસાર વારાણસી થી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ નો અકસ્માત કાનપુરથી ૧૧ […]

Read More

239GB ડેટા ચોરી કરનારા પૂર્વ કર્મચારી નવનીત રાજપૂત વિરૂદ્ધ ગુન્હો દાખલ.

નવનીત રાજપૂત કંપનીનો અત્યંત ગોપનીય ડેટા ચોર્યા બાદ કોને વેચવાનો હતો જેવા અનેક પ્રશ્નો ની તપાસ થશે વડોદરા સ્થિત પૌશક લિમિટેડ કંપનીના સિનિયર મેનેજરે કંપનીના લેપટોપમાંથી રીઝાઈન મુકવાના ત્રણ દિવસ […]

Read More

GANDHINAGAR TALKS: સુરત-વડોદરા મ્યુ. કમિશનર સહિત સાત જિલ્લા કલેકટરોને બચાવ-રાહત ઓપરેશન તેજ બનાવવા CMનો આદેશ

મુખ્યમંત્રીએ ભારે વરસાદ થયો છે તેવા અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય અને અન્ન પુરવઠાની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. જ્યાં પાણી ભરાયેલા […]

Read More

EDITORIAL: दाल में बहुत कुछ काला है: વિશ્વામિત્રીમાં કંઇક ગરબડ છે…પાણી આગળ વધતું કેમ નથી?

વડોદરા શહેરમાં આવેલી પૂર કુદરતી કે પછી માનવ સર્જિત? વડોદરા શહેરમાં 12 કલાકમાં 13.5 ઈંચ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જે બાદ આજવા સરોવરના કેચમેટ એરિયામાં ભારે […]

Read More

વિશ્વામિત્રીની સપાટી 29 ફુટ પાર કરશે તેવી પ્રબળ શક્યતાઓ

વડોદરા શહેરમાં બુધવારે વરસેલા વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી […]

Read More

વડોદરામાં રાત પડતાં નવી મુસીબત, તળાવ ફાટ્યું, અત્યાર સુધી 30 લોકોનું રેસ્ક્યૂ

ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અહીં તળાવ ફાટ્યું હોવાની ઘટના બની છે. સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઇ તળાવ ફાટ્યું છે. આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ […]

Read More

વડોદરામાં વિશ્વામિત્રીમાં પુર ન્હોતું, ભ્રષ્ટાચારી શાસન નું પુર આવ્યું.

શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ માજા મુકી છે, ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ વધુ એક વાર ખુલ્લી પડી છે. જેના પરિણામે શહેરમાં ઠેર […]

Read More

આઝાદીના ૭૫ વર્ષે પણ આવું બને છે.. અને ભાજપ વિકાસના ફાંકા મારે છે

વડોદરા શહેરમાં વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલી બન્યું છે. તો બીજી તરફ […]

Read More

પાલિકાનુ ભ્રષ્ટ અને નિંદ્રાહીન તંત્ર હોવાની લોકમુખે ચર્ચા: વડોદરા પોલીસ સૌથી વધુ મદદરૂપ રહી.

     Maulikk Buch (Vadodara). વડોદરા શહેરમાં આજે સવારથીજ વરસાદે ધમાકેદાર એન્ટ્રી પાડી હતી. સતત વરસી રહેલા વરસાદે હાલ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જોકે સવારે 8 વાગ્યાથી […]

Read More

ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, સૌરાષ્ટ્રના દરિયામાં મિની વાવાઝોડું ફૂંકાવાની પણ ચેતવણી

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાતી રહે છે. આજે ઉતર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 3.1 […]

Read More